૩૬ ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠનનું લક્ષ્ય

૩૬ ગામ લેઉવા પાટીદાર સમાજના આપણા સમાજ બંધુઓને એકત્ર કરી એક મજબુત સંગઠન બનાવવી સમાજ બંધુઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષના માધ્યમથી સમાજનો વિકાસ કરવો. સમાજના લોકો એક-બીજાને ઓળખે અને સમયાન્તરે એક-બીજાને મળતા રહે તે માટેના પ્રયત્નો કરવા અને આ રીતે સમાજને મજબુત કરવો.

સેવા

સહકાર

શિક્ષણ

સંગઠન



૩૬ ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠનની દ્રષ્ટિ

→ મજબુત સંગઠન થકી સંપ અને સહકારની ભાવના કેળવી સકાય છે.

→ અન્યોન્ય સંપ અને સહકારથી વ્યક્તિનો સર્વાંગી વિકસ શક્ય બને છે. અને જો સમાજમાં વ્યક્તિનો વિકસ થાય તો જ સમાજનો વિકાસ થઇ શકે છે.

→ વ્યક્તિ થકી સમજ છે અને સમાજ થકી વ્યક્તિ છે. "વ્યક્તોત્કર્ષથી જ સમાજોત્કર્ષ " એજ આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે.

36GAM LPYS

"માર્ગદર્શન અને અભિવાદન કાર્યક્રમ 2024"

→ 36 ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન આયોજિત માર્ગદર્શન અને અભિવાદન કાર્યક્રમ 2024.
→ સરકારી અને સહકારી ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓનું અભિવાદન કાર્યક્રમ.
→ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે માર્ગદર્શન કાર્યક્રમ
સ્થળ અને તારીખ

→ OLD સમર્પણ ક્રિકેટ ગ્રાઉન્ડ

→ અંદાજીત તારીખ : ૨૦/૦૫/૨૦૨૪

"36 ગામ લેઉવા પાટીદાર પ્રીમિયર લીગ "

36GAM LPL
...